Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સિરિયાએ કરી ઇદબિલ પ્રાંત ઉપર કેમિકલ એટેકની તૈયારી:અમેરિકાએ આપી ચેતવણી

સીરિયાની સરકાર બળવાખોરોને કબજા હેઠળના ઇદલિબ પ્રાંતમાં રાસાયણિક હુમલાની તૈયારી કરી રહી હોવાની શંકા અમેરિકાને છે. સીરિયામાં અમેરિકાના નવા રાજદૂત જિમ જેફ્રીએ હુમલાની તૈયારીનાં 'ઘણા પુરાવા' હોવાનો દાવો કર્યો છે

   રાજદૂત તરીકે નિમણૂંક થયા પછીના ઇન્ટરવ્યૂમાં જિમ જેફ્રીએ કહ્યું, "રાસાયણિક હુમલાની તૈયારીનાં ઘણા પુરાવા અમારી પાસે છે. તેથી અમે ચેતવણી બહાર પાડી છે."

-- 

(12:45 am IST)