Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હું કોના સાથે સુવ છુ એનાથી નહી પણ મારા કાર્યથી મારી ઓળખ બનવી જોઇએઃ રીતુ દાલમીયા

કલમ ૩૭૭ ના સુપ્રીમ કોર્ટના ફેંસલા પર એવોર્ડ વિજેતા રીતે દાલમિયા કહે છે કે હું ચાહુ છુ કે લોકો મને મારા કામ થકી ઓળખે  નહી કે હું કોના સાથે સુવ છુ આ વાત ત્‍યારે જાણવા મળી જયારે જસ્‍ટીસ જી એસ સિંઘવી કહ્યુ કે તે કોઇ ‘ગે-પર્સન' ને નથી મળ્‍યા.

(12:32 am IST)