Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ઇરાનના વિકાસમંત્રી અબ્‍બાસે કહ્યુ ચાબહાર બંદર ૧ માસની અંદર ઇરાન ભારતીય કંપનીને આપશે

ભારતની મુલાકાતે આવેલા ઇરાનના શહેરી વિકાસ મંત્રી અબ્‍બાસ અખોદીએ કહ્યુ કે ઇરાન એક મહીનાની અંદર ચાબહાર બંદર પરિચાલન માટે ભારતીય કંપનીને સોંપશે. ભારતની તેલ આયાતમાં અમેરીકાની હસ્‍તક્ષેપના સમાચારો પણ એમણે અમેરિમાને બતાવવા માટે ભારત-ઇરાન સંબંધો મજબૂત બનાવવાની જરૂરત પર ભાર મૂકેલ.

(12:04 am IST)