Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કોંગ્રેસ નેતા કપીલ સિમ્‍બલે કહ્યુ મોદી સરકાર ભારતનું સૌથી મોટુ એન.પી.એ. છે

કોંગ્રેસ નેતા   કપિલ સિબ્‍બલે હીન્‍દુસ્‍તાન ટાઇમ્‍સને કહ્યુ કે મોદી સરકાર ભારતનું સૌથી મોટુ ‘‘એન.પી.એ.'' (નોન પરફોમિંગ અસેટ) છે. કપિલ સિબ્‍બલ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ‘ સપના ' વેંચીને  ચૂંટણી જીીત છે. અને લોકો સપના પુરા થવાની ઉમ્‍મીદ કરી રહ્યા હતા. એમણે કહ્યુ કે ‘‘બાદશાહ'' ની જેમ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધી કર્યા બાદ BJP  નું પતન શરૂ થયુ છે

(12:00 am IST)