Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ડોલર સામે રુપિયો નબળો પડતા દેશના વિદેશી દેવામાં 68,500 કરોડનો વધારો

 

નવી દિલ્હી :રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે વધારો થઈ રહ્યો છે તે ભારત માટે એક મુશ્કેલી નથી. એસબીઆઈ તરફથી જાહેર કરેલા આંકડાઓ મુજબ રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે વિદેશી દેવું પણ વધી રહ્યું છે. 11 ટકાનો ઘટાડાને કારણે આગામી મહિનાઓમાં ભારતે 86,500 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 72ને પાર પહોંચી ગયો હતો.

(10:52 pm IST)