Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલ પોતાની મેળે સોલા હોસ્પિટલમાં દાખલ

છેલ્લા અહેવાલો મુજબ નરેશભાઇ પટેલ સાથેની મંત્રણા બાદ હાઘ્ર્કિ પટેલ પોતાની મેળે સોલા હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલ છે, તેમને તમામ ડોકટરી સારવારો આપવામાં આવી રહી છેઃ હાર્દિક પટેલે આજે સવારે ડીસીપીને બોલાવી પોતે સારવાર લેવા હોસ્પિટલે દાખલ થઇ રહ્યાના નિર્દેશો પણ આપ્યા હતાઃ તેને નબળાઇ ખૂબ છે પરંતુ ડોકટરોના કહેવા મુજબ જીવન ઉપર કોઇ ભય નથી

 

(3:54 pm IST)