Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાની પહેલી તસ્વીર

રાહુલ ગાંધીએ ટોપી, ચશ્મા, જીંસ, જેકેટ પહેર્યા છે

નવી દિલ્હીઃ ખુદને શિવભક્ત ગણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે, બે દિવસ પહેલ જ રાહુલ ગાંધીએ યાત્રાની તસવીરોને ટ્વીટ કરી હતી અન હવે તેમની ખુદની તસવીર પણ સામે આવી ગઈ છે. આ તસવીરમાં રાહુલ ગાંધી ટોપી, ચશ્મા, જીંસ, જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે, એમની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. લેખક સાધ્વી ખોસલાએ રાહુલ ગાંધીની આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

(12:02 pm IST)