Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કલમ ૩૭૭ વિરૂદ્ઘ સુપ્રિમ કોર્ટમાં આ પાંચ લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી

નવી દિલ્હી તા. ૭ : કલમ ૩૭૭ નો મુદ્દો એક એનજીઓ 'નાઝ ફાઉન્ડેશન' એ ઉઠાવ્યો હતો. આ સંગઠને ૨૦૦૧ માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અદાલતને સમાન લિંગના બે વયસ્કો વચ્ચે યૌન સંબંધોને ગુનો માનતી જોગવાઈને 'ગેરકાયદેસર' ગણાવી હતી. એપ્રિલ ૨૦૧૬ માં કલમ ૩૭૭ સામે સુપ્રિમ કોર્ટમાં નવજોત સિંહ જૌહર, અંજલિ ગોપાલન, સુનીલ મહેરા, રિતુ ડાલમિયા અને આયશા કપૂરે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. (૨૧.૪)

(12:00 pm IST)