Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજસ્થાનનાં શેરગઢ પાસે ગમખ્વાર અકસ્માતમાં કલોલના આમજા ગામના પાંચ મિત્રોનાં કરૂણમોત

રાજસ્થાન સ્થિત રામાપીરની સમાધિના દર્શન કરીને પરત ફરી રહેલા કલોલ તાલુકાના આમજા ગામના 5 મિત્રોની કારને શેરગઢ જિલ્લામાં 54 મિલ વિસ્તાર નજીક હાઇ વે પર ટ્રક સાથે અકસ્માત નડતા તેમના મૃત્યુ થયા હતા. અક્સમાતના ખબર મળતા આમજાથી પરિવારજનો શેરગઢ પહોંચ્યા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો. ભીષણ અકસ્માત સર્જાયાના કારણે કાર ટ્રકની નીચે ઘુસી ગઇ હતી

(9:02 am IST)