Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સન ફાર્માના હાલોલ પ્લાન્ટને રાહતથી કંપની નવી દવાની લૉન્ચ માટે તૈયાર

નવી દિલ્હી ;સન ફાર્માની સબ્સિડરી કંપની સ્પાર્ક દ્વારા ગઈકાલે કોન્ફોરન્સ કોલમાં જણાવ્યું હતું કે એમની બે નવી દવા જલ્દી USમાં લોન્ચ થશે અને આ બે દવાને હાલોલ પ્લાન્ટની મંજૂરીથી લાભ મળ્યો છે. એલેપ્સિયા અને ઝેલ્પ્રોસની લૉન્ચ નિયત ટાઇમલાઇનમાં કરવી પડશે.  

    ટાઇમલાઇનને ફોલો કરવા કંપની નવા વિકલ્પો પર વિચાર કરશે. મૅન્યુફેક્ચરિંગ સાઇટ મતભેદ હોવાથી સાઇટ ટ્રાન્સફર કરવાના પક્ષમાં છે   .99046 53737

(9:03 am IST)