Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગાયત્રી પરિવારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧.રપ કરોડ આપ્યાઃ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના  પ્રમુખ ડો. પ્રણવ પંડયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે  મુલાકાત કરી પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧.રપ કરોડનો ડીમાન્ડ ડ્રાફટ આપ્યો. ગાયત્રી પરિવારના જણાવ્યા પ્રમાણે પૂર પ્રભાવિત કેરળમાં એમના ૧૦,૦૦૦ કાર્યકર્તાઓ સેવામાં છે અને ત્યાંના લોકોને ભોજન, ડોકટરી સેવા અને અન્ય સહાયતા પહો઼ચાડવામાં મદદરૂપ બન્યા છે.

(12:00 am IST)
  • જરૂર પડ્યે હાર્દિક પટેલને કિડની આપવા રાજકોટના યુવાન દિનેશ લાલજીભાઈ કોરાટની તૈયારી : 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી આપ્યું access_time 8:22 pm IST

  • દિલ્હીમાં મોહલ્લા ક્લીનિકથી ગદગદ થયા પૂર્વ યુએન ચીફ :કેજરીવાલના કર્યા વખાણ:બાન કી મુને કહ્યું કે, તેઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના પ્રાથમિક સ્વાસ્થય માટે જે સેવા આપી રહ્યા છે તેમની પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણથી ખુબ જ પ્રભાવિત અને ગદગદ છે access_time 1:00 am IST

  • ચીન અંગેની ગુપ્ત માહિતી અમેરિકા ભારતને આપશેઃ બંને દેશ સૈન્ય અભ્યાસથી આગળ વધીને સુરક્ષા પડકારનો સાથે મળીને સામનો કરવામાં સક્ષમ access_time 11:58 am IST