Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજસ્થાનના ડુંગરપુરમાં દેશની સૌપ્રથમ રોટી બેન્ક ખુલી :કોઈપણ વ્યક્તિને બપોરે મળશે નિઃશુલ્ક ભોજન

જયપુર :દક્ષિણ રાજસ્થાનના નાના શહેર ડૂંગરપુરમાં દેશની સૌ પ્રથમ રોટી બેંક ખોલવામાં આવી છે અહીં કોઇ પણ વ્યક્તિને બપોરના સમયે નિઃ શુલ્ક ભોજન આપવામાં આવે છે. શહેરમાં આ અનોખી પહેલ નગર પાલિકાની હોસ્પિટલમાં કરવામાં આવી છે. જેના માટે ડૂંગરપુર નગરપાલિકાએ સ્થળ ઉપલબ્ધ કરાવ્યું છે

 નગર પાલિકાના સભાપતિ અને સ્વચ્છ રાજસ્થાનના બ્રાન્ડ એમ્બેસેડર કે.કે.ગુપ્તાની પહેલ પર આ રોટી બેંક ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો.

(7:56 pm IST)