Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ: રાજધાની જયપુરમાં પર્યટન રાજ્ય મંત્રી મુરારી લાલ મીણાની નવી ફોર્ચ્યુનર કાર જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ

કારમાં મંત્રીની પુત્રી નિહારિકા જોરવાલ  હતી: લોકોએ તેને કારમાંથી બહાર કાઢી બચાવી લીધી. રાજધાની જયપુરમાં ભારે વરસાદ થયો: રસ્તાઓ પર ગાડીઓ તણાવા લાગી: નિહારિકા રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી રહી છે.

(8:38 pm IST)