Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

૩૬ દિવસથી મહારાષ્ટ્ર સરકારની રચના અદ્ધરતાલ

૩૬ દિવસથી મહારાષ્ટ્ર સરકારની રચના અદ્ધરતાલ લટકી રહી છે: મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સતત મંત્રણાઓ ચાલુ: આ અઠવાડિયે નવી કેબિનેટ રચાઈ જશે.દરમ્યાન નાયબ મુખ્યમંત્રી ફડણવીસ પાંચ દિવસમાં બીજી વખત દિલ્હી પહોંચ્યા છે. જ્યારે એકનાથ શિંદે છેલ્લા ૩૦ દિવસમાં પાંચ વખત દિલ્હી આંટો મારી આવ્યા છે. જાણકાર વર્તુળો કહે છે કે મહારાષ્ટ્રને આ અઠવાડિયે ચોક્કસપણે નવી કેબિનેટ મળી જશે. (ન્યુઝફર્સ્ટ)

(11:03 am IST)