Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યું સૈફુદીન સોજ સાહેબએ ભારતીય લોકતંત્રની પ્રક્રિયાઓને મજબૂત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે એમની સાથે કેદી જેવો વ્‍યવહાર કરવો બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છે.

(12:00 am IST)