Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

કર્ણાટકમાં ટ્રાન્સપોર્ટની હડતાલ : ઓલા ઉંબર પણ નહીં ચાલે

બેંગ્લુરુ :કર્ણાટક કોર્પોરેશન ઘ્વારા આજે પ્રદેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશન ઘ્વારા બેંગ્લોરમાં થનારું પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મોટર વેહિકલ સંશોધન બિલ 2017 વિરોધ કરી રહ્યું છે. મોબાઈલ એપ ઘ્વારા ચાલતી કંપનીઓ ઓલા અને ઉંબર ઘ્વારા પણ તેનું સમર્થન કરવામાં આવ્યું છે.

(11:30 am IST)