Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગુજરાતને કેન્દ્રમાં સાત પ્રધાનોનું સંખ્યાબળ મળ્યું

નરેન્દ્ર ભાઈ મોદીના નવા મંત્રીમંડળની પુનઃરચના માં ગુજરાતને ખૂબ જ મોટો હિસ્સો મળ્યો છે અને ચાર લોકસભાના તથા ત્રણ રાજ્ય સભાના મળી સાત પ્રધાનોનું સૌથી વધુ સંખ્યા બળ


આજે નરેન્દ્ર ભાઈ મોદીના નવા મંત્રીમંડળની પુનઃરચના માં ગુજરાતને ખૂબ જ મોટો હિસ્સો મળ્યો છે અને ચાર લોકસભાના તથા ત્રણ રાજ્ય સભાના મળી સાત પ્રધાનોનું સૌથી વધુ સંખ્યા બળ મળ્યું છે.
લોકસભાના ૪ સભ્યો પ્રધાન બન્યા જેમાં..
૧. અમિતભાઈ શાહ
૨. દર્શના વિક્રમ જરદોશ
૩. દેવુસિંહ ચૌહાણ
૪. ડો. મહેન્દ્ર મુંજપરા
રાજ્ય સભાના ૩ સભ્યો પ્રધાન બન્યા જેમાં..
૧. એસ.જયશંકર
૨. મનસુખભાઈ માંડવીયા
૩. પરશોત્તમભાઈ રૂપાલા

(12:57 am IST)