Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

નરેન્દ્રભાઈનો માસ્ટર સ્ટ્રોક: પશ્ચિમ બંગાળના નીશિથ પ્રમાણિકને દેશના નવા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા

પશ્ચિમ બંગાળના નીશિથિ પ્રમાણિકને દેશના નવા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા જેને નરેન્દ્રભાઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. તેઓ પ્રધાનમંડળમાં સૌથી યુવાન ચહેરો છે. માત્ર ૩૫ વર્ષના છે અને અમિતભાઇ હાથ નીચે કામ કરશે. મમતાને ભીડવવાનો આ જબરો દાવ માનવામાં આવે છે.

(10:57 pm IST)