Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

હોકીના દિગ્ગજ ખેલાડીનું કેશવદત્તનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન

હોકીમાં બે વખત ઓલિમ્પિક વિજેતા કેશવ દત્તનું ૯૫ વર્ષની વયે તેમના કોલકતા સ્થિત નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. ૧૯૪૮ અને ૧૯૫૨માં ઓલિમ્પિકમાં મહત્વનું યોગદાન આપેલું. કેશવ દત્તે ૧૯૫૧- ૫૩ બાદ ૧૯૫૭- ૫૮માં મોહન બાગાન હોકી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

(4:23 pm IST)