Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઝારખંડમાં એક "નામવિહોણા" રેલવે સ્ટેશન જ્યાં ટ્રેન ઉભી રહે છે

-વિવાદને કારણે નામકરણ અટક્યું ;મુસાફરો પણ વિવિધ નામે ટિકિટ લ્યે છે

ઝારખંડમાં રાંચીથી ટોરી જતી પૅસેન્જર ટ્રેન લોહરદગા પછી એક 'નામવિહોણા' રેલવે સ્ટેશન પર ઊભી રહે છે. સ્ટેશનનું ના એટલા માટે નથી આપી શકાયું કારણ કે તેના નામકરણ માટેનો વિવાદ ચાલી રહ્યો છે. અહીં ટ્રેન એક મીનિટ ઉભી રહે છે.નામકરણ વગરના  રેલવે સ્ટેશને ઉતરવા માટે મુસાફરો પણ પોતાના ગામના નામ કમલે, બડકીચાંપી, છોટકીચાંપી, સુકુમારની ટિકિટ લે છે. રેલવે રેકોર્ડમાં તેનું નામ બડકી ચાંપી છે.

(12:00 am IST)