Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજસ્થાનમાં કોરોનાના નવા 262 કેસ : વધુ 9 લોકોના મોત : સંક્રમિતની સંખ્યા 10,599 થઇ : મૃત્યુઆંક 240

જયપુર : રાજસ્થાનમાં કોરોનાનો કહેર વધતો જાય છે રાજસ્થાનમાં આજે રવિવારે 262 નવા કેસો સામે આવ્યા છે અને 9 લોકોનાં મોત થયા છે. આ સાથે રાજસ્થાનમાં કુલ મરણાંક 240 થઈ ગયો છે તો સંક્રમણનો આંકડો 10599 થઈ ગયો છે.

(10:59 pm IST)