Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કેરળના મલ્લપુરમમાં પૂર્વ ફૂટબોલર હમ્સાકોયાનું કોરોનાથી મોત

પૂર્વ  સંતોષ ટ્રોફી ફૂટબોલર ઈ હમ્સાકોયા 61વર્ષ વયે કોરોના સંક્રમણથી નિધન થયું છે. શનિવારે સવારે કેરળના મલ્લપુરમની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતમાં વાયરસથી ખેલાડીના મોતની આ પ્રથમ ઘટના છે. હમ્સાકોયા સહિત વિશ્વના 11 દિગ્ગજોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. હમ્સોકોયાની અંતિમ વિધી કોરોના પ્રોટોકોલ હેઠળ કરવામાં આવી છે.

(12:40 am IST)