Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અશોક ગેહલોત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ બનશે: નવા મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ નું નામ નક્કી થયું: રાજસ્થાન કોંગ્રેસની યાદવાસ્થળી ઠારવા ભારે પ્રયાસો

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ નું નામ નક્કી થયું

રાજસ્થાનની રાજકીય કટોકટી નિવારવા હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટનો હોદ્દો આપવામાં આવશે

કોંગ્રેસમાં મોટા પાયે તોફાન તોળાઇ રહ્યાના એંધાણ મળે છે

રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી વિરુદ્ધ કચવાટ જબરજસ્ત વધતો જતો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે

સચિન પાયલોટ અત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે અને તેઓ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.

(12:32 am IST)