Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાહુલની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષપદ સંભાળવા તૈયાર છુ : પૂર્વ કેન્દ્રી મંત્રી અસલમ શેરખાને લખ્યો પત્ર

પુર્વ કેન્દ્રીય મંત્રી અને હોકી ઓલંપિયન અસલમ શેરખાનએ કોંયગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી મોકલ્યો. ર વર્ષ માટે પાર્ટીના પ્રોવીઝનલ  અધ્યક્ષ બનવાની રજુઆત કરી. ખાનએ કહ્યું કે જો રાહુલ નેહરુ - ગાંધી પરિવારને બહારથી કોઇને અધ્યક્ષ બનાવવા માંગે છે તો એમને એક મોકો આપે. કારણ કોઇ સામે આવી રહ્યું નથી.

(11:21 pm IST)