Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

આ વર્ષે ભારત-ચીન વેપાર ૧૦૦ અબજ ડોલર પાર થઇ જશેઃ ભારતીય રાજદૂત

ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ગયા વર્ષે ૯પ અબજ ડોલરથી વધીને આ વર્ષે ૧૦૦ અબજ ડોલર પાર પહોંચી જશે. વિક્રમએ કહ્યું લગભગ ૧રપ ભારતી કંપનીઓ ચીનમાં પરિચાલન કરી રહી છે અને શ્યાઓમી હાયર અને ઓપ્પો જેવી ચીની કંપનીઓએ ભારતમાં ઘરેલું કંપનીઓની જેમ ઓળખ બતાવી છે.

(9:54 pm IST)