Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

હરીયાણાના સીએમએ પોતાની સાથે સેલ્ફી લેવાની કોશિષ કરી રહેલ યુવકના હાથને ઝટકો માર્યો

        હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ ગુરુવારના એક સમારંભમા એમની સાથે સેલ્ફી લેવાની કોશીષ કરી રહેલ યુવકના હાથને ઝટકો માર્યો. સામે આવેલ વીડીયોમા દેખાઇ રહ્યું છે કે યુવકએ ખટ્ટરના પગ પકડી સેલ્ફી લેવા માગી તો એમને એમનો હાથ ઝટકી લીધો. આ પહેલા એક વિડીયોમાં ખટ્ટર બુજુર્ગ દંપતિ પર ચિલ્લાતા જોવા મળ્યા.

(11:54 am IST)