Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં ભારત 137માં સ્થાને પહોંચ્યું : 5 ક્રમનો સુધારો

નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પીસના અહેવાલ પ્રમાણે ભારતમાં પાછલા વર્ષોની તુલનામાં હિંસા અને ગુનાખોરીની ઘટનાઓમાં ઘટાડો થયો હોવાના  કારણે ભારત વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં 4 સ્થાનના સુધારા સાથે 137માં સ્થાને પહોંચ્યું છે.આ અહેવાલ પ્રમાણે આઈસલેન્ડ 2008થી જ સૌથી શાંતિપૂર્ણ દેશ છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, પોર્ટુગલ અને ડેનમાર્ક વિશ્વના ટોચના 5 શાંતિપૂર્ણ દેશો છે.

(8:38 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST