Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાંધીજીના સત્યાગ્રહમાં નિમિત ટ્રેન ફરી ચાલી

આજથી ૧૨૫ વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી રંગભેદ નીતિનો ભોગ બન્યા હતા. ત્યારબાદ ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા આ નિતિનો વિરોધ કરેલ. સત્યાગ્રહના શસ્ત્ર દ્વારા જ ગાંધીજીએ ભારતને અંગ્રજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. આ એ જ ટ્રેન છે  જેમાં ગોરા લોકોના ડબ્બામાંથી ગાંધીજીને ઉતારી દેવાયેલ એ ટ્રેન આજે ફરી સત્યાગ્રહના ૧૨૫ વર્ષ પુર્ણ તથા ચલાવવામાં આવી હતી. અને ત્યાં વસતા ભરતીયોએ ખાદીના કપડા પહેરી ટ્રેનમાં મુસાફરી કરી ગાંધીજીના સત્યાગ્રહના સ્મરણો વાગોળ્યા હતા.

(4:18 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST