Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સુરક્ષાદળોને મોટી સફળતાઃ બાંદીપોરામાં ત્રાસવાદીઓના કેમ્પો પર હુમલો કરતા ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

શ્રીનગરઃ- ઘાટીના સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. એકબાજુ જયાં જમ્મુ કાશ્મીરના ક્રુપવાડા જીલ્લાના કેરન સેકટરમાં ત્રાસવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યાં બીજી બાજુ બાંદીપોરામાં ત્રાસવાદીઓના  એક કેમ્પ સુરક્ષાદળોએ હુમલો કરીને ભારે માત્રાના શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યા છે. જો કે આ દરમ્યાન કોઇ ત્રાસવાદી હાજર નહોતા.

(4:08 pm IST)