Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પ્રણવની ઝાટકણી કાઢતા અહેમદ પટેલ

તમારી પાસે આવી આશા ન્હોતી

નવી દિલ્હી તા. ૭ : સીનીયર સાંસદ અને ગાંધી પરિવારના વિશ્વાસુ અહેમદ પટેલે, પ્રણવ મુખઝની ટીકા કરી છેઃ આજે સંઘના કાર્યક્રમમાં પ્રણવ ભાગ લેવાના છે તે પૂર્વે અહેમદ પટેલે એક ટવીટ કરી કહ્યું છે કે, તમારી પાસેથી આવી આશા ન્હોતી.(૬.૧૧)

(11:36 am IST)