Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પંચકૂલા હિંસા કેસઃ હનીપ્રીતની જામીન અરજી પર સુનાવણી

નવી દિલ્હી ;ગત 25 ઓગસ્ટ 2017ના રોજ રામરહીમની ધરપકડ બાદ પંચકૂલામાં થયેલી હિંસામાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયુ હતુ. આ મામલે હનીપ્રીતની જામીન અરજીનો આજે કોર્ટમાં ફેંસલો કરવામાં આવશે. હિંસા દરમિયાન હનીપ્રીત આ હિંસા અને દેશદ્રોહની મુખ્ય આરોપી બનાવાઈ હતી. આ મામલે સેશન કોર્ટે જામીન અરજી પર 7 જૂન સુધી સુનાવણી કરવા ઠેરવ્યુ હતુ.

 

(10:44 am IST)
  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST