Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દેશભરમાં ભયંકર સ્થિતિ

અમેરિકા કરતા દરરોજ ૧૦ ગણા વધુ કોરોના કેસ ભારતમાં નોંધાય છે : મૃત્યુઆંક પણ ઝડપભેર વધતો જાય છે

ભારતમાં ૪ લાખ ઉપર નવા કેસ નોંધાયા : મૃત્યુઆંક પણ ૪ હજાર આસપાસ પહોંચવા આવ્યો : બ્રાઝીલમાં કોરોના ધીમી ગતિએ વધ્યો ૭૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : અમેરીકામાં ૪૬ હજાર, ફ્રાન્સમાં ૨૧ હજાર, ઈટલીમાં ૧૧ હજાર, રશિયામાં ૭ હજાર, યુએઈમાં ૧ હજાર, ઓસ્ટ્રેલિયામાં ૧૯ અને હોંગકોંગમાં ૨ નવા કેસ નોંધાયા

ભારતમાં ભયજનક સ્થિતિ : મૃત્યુઆંક ધીમે ધીમે વધતો જાય છે

ભારત           :    ૪,૧૪,૧૮૮ નવા કેસ

બ્રાઝિલ          :    ૭૨,૫૫૯ નવા કેસ

યુએસએ        :    ૪૬,૩૧૫ નવા કેસ

ફ્રાન્સ            :    ૨૧,૭૧૨ નવા કેસ

જર્મની          :    ૧૭,૦૧૪ નવા કેસ

ઇટાલી          :    ૧૧,૮૦૭ નવા કેસ

કેનેડા           :    ૭,૯૯૨ નવા કેસ

રશિયા          :    ૭,૬૩૯ નવા કેસ

બેલ્જિયમ       :    ૪,૧૧૯ નવા કેસ

ઇંગ્લેન્ડ          :    ૨,૬૧૩ નવા કેસ

યુએઈ           :    ૧,૭૨૪ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૦૯૦ નવો કેસ

દક્ષિણ કોરિયા   :    ૫૭૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :    ૧૯ નવા કેસ

ચીન            :    ૫ નવા કેસ

હોંગકોંગ        :    ૨ નવા કેસ

ભારતમાં કોરોના રોકેટ ગતિએ ભાગવા લાગ્યો : ૨૪ કલાકમાં અધધધ ૪ લાખ ૧૪ હજારથી વધુ નવા કેસ અને ૩૯૧૫ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪,૧૪,૧૮૮ કેસો

નવા મૃત્યુ     :    ૩,૯૧૫

સાજા થયા     :    ૩,૩૧,૫૦૭

કુલ કોરોના કેસો    :     ૨,૧૪,૯૧,૫૯૮

એકટીવ કેસો   :    ૩૬,૪૫,૨૬૪

કુલ સાજા થયા     :     ૧,૭૬,૧૨,૩૫૧

કુલ મૃત્યુ       :    ૨,૩૪,૦૮૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૨૬,૪૯૦

કુલ ટેસ્ટ       :    ૨૯,૮૬,૦૧,૬૯૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧૬,૪૯,૭૩,૦૫૮

૨૪ કલાકમાં   :    ૨૩,૭૦,૨૯૮

પેલો ડોઝ      :    ૧૦,૬૦,૦૬૪

બીજો ડોઝ     :    ૧૩,૧૦,૨૩૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૪૬,૩૧૫

પોઝીટીવીટી રેટ    :     ૩.૧%

હોસ્પિટલમાં    :    ૩૬,૮૪૪

આઈસીયુમાં   :    ૯,૬૨૯

નવા મૃત્યુ     :    ૭૯૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૪૫.૨૬%

કુલ વેકસીનેશન    :     ૩૨.૯૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૩૩,૬૭,૬૮૮ કેસો

ભારત       :     ૨,૧૪,૯૧,૫૯૮ કેસો

બ્રાઝીલ     :     ૧,૫૦,૦૯,૦૨૩ કેસો

કોરોનાનો આતંક યથાવત ચાલુ : નવા કેસો રોજેરોજ વિક્રમ સર્જતા જાય છે : મહારાષ્ટ્રમાં આજે પણ ૬૨ હજાર નવા કેસ નોંધાયા : કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બેંગ્લોર, આંધ્રપ્રદેશ અને દિલ્હીની પણ એ જ સ્થિતિ

કર્ણાટકમાં ૪૯ હજાર, કેરળમાં ૪૨ હજાર, ઉત્તરપ્રદેશમાં ૨૬ હજાર, તામિલનાડુમાં ૨૪ હજાર, બેંગ્લોરમાં ૨૩ હજાર, આંધ્રપ્રદેશમાં ૨૧ હજાર, દિલ્હીમાં ૧૯ હજાર, પશ્ચિમ બંગાળમાં ૧૮ હજાર, હરિયાણા ૧૪ હજાર, છત્તીસગઢ ૧૩ હજાર, ગુજરાત ૧૨ હજાર, પંજાબ ૮ હજાર, જમ્મુ કાશ્મીર ૪ હજાર, હિમાચલ પ્રદેશ ૩ હજાર, અમદાવાદમાં થોડા કેસો ઘટતા જાય છે ૩૮૦૦ કેસ નોંધાયા : ગોવા ૩૮૦૦, ઈન્દોર ૧૭૦૦, સુરતમાં પણ કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો ૧૦૩૯ કેસ નોંધાયા : વડોદરા અને રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત

મહારાષ્ટ્ર    :    ૬૨,૧૯૪

કર્ણાટક      :    ૪૯,૦૫૮

કેરળ        :    ૪૨,૪૬૪

ઉત્તરપ્રદેશ  :    ૨૬,૬૨૨

તમિલનાડુ  :    ૨૪,૮૯૮

બેંગ્લોર      :    ૨૩,૭૦૬

આંધ્રપ્રદેશ  :    ૨૧,૯૫૪

દિલ્હી       :    ૧૯,૧૩૩

પશ્ચિમ બંગાળ   :        ૧૮,૪૩૧

રાજસ્થાન   :    ૧૭,૫૩૨

બિહાર       :    ૧૫,૧૨૬

હરિયાણા    :    ૧૪,૮૪૦

છત્તીસગઢ  :    ૧૩,૮૪૬

ગુજરાત     :    ૧૨,૫૪૫

મધ્યપ્રદેશ  :    ૧૨,૪૨૧

ઓડિશા     :    ૧૦,૧૨૫

પુણે         :    ૯,૭૩૧

પંજાબ      :    ૮,૮૪૧

ઉત્તરાખંડ    :    ૮,૫૧૭

ઝારખંડ     :    ૬,૯૭૪

ચેન્નાઈ      :    ૬,૬૭૮

તેલંગાણા   :    ૬,૦૨૬

આસામ     :    ૪,૯૩૬

જમ્મુ કાશ્મીર    :        ૪,૯૨૬

નાગપુર     :    ૪,૯૦૦

હિમાચલ પ્રદેશ  :        ૩,૯૪૨

કોલકાતા    :    ૩,૮૮૭

અમદાવાદ  :    ૩,૮૮૪

ગોવા       :    ૩,૮૬૯

ગુડગાંવ     :    ૩,૭૩૭

જયપુર      :    ૩,૪૪૦

મુંબઇ       :    ૩,૦૫૬

લખનૌ      :    ૧,૮૬૫

ઇન્દોર      :    ૧,૭૯૨

ભોપાલ     :    ૧,૫૮૪

પુડ્ડુચેરી      :    ૧,૫૧૦

હૈદરાબાદ   :    ૧,૧૧૫

સુરત       :    ૧,૦૩૯

ચંડીગઢ     :    ૭૫૯

દીવ         :    ૬૬૪

વડોદરા     :    ૬૩૮

રાજકોટ     :    ૫૨૬

(4:14 pm IST)