Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દર્દી સાથે હૈદરાબાદ જઈ રહેલ એર એમ્બ્યુલન્સ માટે એર ઇમરજન્સી જાહેર થઈ: વિમાનનું પૈડું ડેમેજ થતા વિમાનને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવ્યું

એક દર્દી સાથે નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલ એર એમ્બ્યુલન્સ માટે એર ઇમરજન્સી જાહેર થઇ છે. વિમાનમાં ડોક્ટર પણ દર્દીની સાથે છે. આ વિમાનનું એક વ્હિલ ડૅમેજ થઈ ગયું છે. આ ફ્લાઇટ હૈદરાબાદ જતી હતી અને હવે તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી છે. વિગતો મેળવાઇ રહી છે

(12:00 am IST)