Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

શ્રીલંકા ધમાકા કરાવવાવાળા આતંકી સંગઠન પાસે રૂ. ર૭૪ કરોડની સંપતિ : રૂ. પ કોરડ રોકડા

શ્રીલંકા પોલીસએ બતાવ્યું છે કે સીરિયલ બોમ્બ ધડાકા કરાવવાળા આતંકી સંગઠન નેશનલ તોહિદ જમાત પાસે રૂ. પ કરોડની રોકડ અને રૂ. ર૭૪ કરોડની સંપતિ છે આઇએસથી સંબંધ આ સમુહની અડધી રોકડ સીઆઇડીના કબજામાં છે જયારે બાકી રકમ ઘણા બેંક ખાતામાં જમા છે. સીઆઇડીએ આ ખાતા સસ્પેન્ડ કરવાના કદમ ઉઠાવ્યા છે.

(12:46 am IST)