Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સેન્સેકસ પ૦૦ પોઇન્ટ અપ

મુંબઇ : રિઝર્વ બેંકની ક્રેડિટ પોલીસીને શેરબજારનો આવકાર : ર.૧પ કલાકે સેન્સેકસ પર૯ પોઇન્ટ વધીને ૪૯૭૩૦ : નીફટી ૧૪૯ પોઇન્ટ વધીને ૧૪૮૩ર ઉપર ટ્રેડ કરે છે : બેંક ઓટો શેર્સ ઝળકયા

(4:14 pm IST)