Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

તમિલનાડુમાં કોરોના વાયરસથી ૬૯૦ દર્દી સંક્રમિત

ચેન્નાઇઃ તમિલનાડુમાં આજ ૬૯ લોકો કોરોના પોઝીટીવ મ/યા આમાંથી ૬૩ જમાતી છે રાજયમાં કોરોનાના કુલ મામલા વધીને ૬૯૦ થઇ ગયા છે આમાંથી ૬૬૩ તે જે જે મરકજમાં શામેલ હતા.

(11:04 pm IST)