Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

૧૪મી પછી લોકડાઉન વધશે તેવા સ્પષ્ટ નિર્દેશ : મોદી સરકાર સક્રિય વિચારી રહી છે

ટોચના વર્તુળોને ટાંકીને ન્યુઝ ફર્સ્ટ નોંધે છે કે ૧૪ એપ્રિલ પછી લોકડાઉન વધી શકે છે : તેલંગણા સહિત અનેક રાજય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવા અપીલ કરી છે, આ દિશામાં મોદી સરકાર સક્રિય વિચારી રહ્યાનું પણ ન્યુઝ ફર્સ્ટ નોંધે છે : દરમિયાન મધ્યપ્રદેશના ભાજપ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકડાઉન વધશે તેવા નિર્દેશ આપતા કહ્યુ છે કે અમે રાજયમાં જરૂર પડયે વધારશુ

(4:24 pm IST)