Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ડોન્ટ અન્ડર એસ્ટીમેટ ધ પાવર ઓફ સોશ્યલ ડિસ્ટન્સીંગ

શાહરૂખ અને દીપિકાની 'ચેન્નઈ એકસપ્રેસ' ફિલ્મના એક દૃશ્યનો નાગપુર પોલીસે હાલની કોરોનાની પરિસ્થિતિ માટે ઉત્તમ ઉપયોગ કર્યો છે. ઉપરોકત તસ્વીર તેુની સાક્ષી પૂરે છે. ઉપરાંત નાગપુર પોલીસે સોશ્યલ મીડિયામાં આ ફોટાનું કેપ્શન પણ શાહરૂખ ખાનના ડાયલોગ ઉપરથી જ રાખ્યુ છે. 'ડોન્ટ અન્ડર એસ્ટીમેટ ધ પાવર ઓફ સોશ્યલ ડિસ્ટન્સીંગ'. આ તસ્વીર સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ છે.

(3:40 pm IST)