Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પશ્ચિમ બંગાળ માટે ભાજપે 57 નામ ઉપર મહોર લગાવી

ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૫૭ બેઠકો પરના ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજીએ તેમના પક્ષના તમામ ઉમેદવારોના નામ એક ઝાટકે જાહેર કરી ભાજપને આશ્ચર્યચકિત કરી દીધેલ છે

(12:00 am IST)