Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભારતમાં લોન્ચ થયા સેમસંગ ગેલેકસી S9અને S9 પ્લસ

સાઉથ કોરિયાની મોબાઈલ બનાવતી સેમસંગે ગઈ કાલે ભારતમાં એના ફલેગશિપ સ્માર્ટફોન ગેલેકસી એસ૯ અને એસ૯ પ્લસ લોન્ચ કર્યા હતા, જેની કિંમત આશરે ૫૭,૯૦૦થી લઈને ૭૨,૯૦૦ રૂપિયા જેટલી છે. એસ૮ અને એસ૮ પ્લસ બાદ આ નવા ફોન લોન્ચ થયા છે.

(4:13 pm IST)