Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કોંગ્રેસના ધુરંધર નેતા ગુલાબનબી આઝાદનો જન્મદિનઃ ૬૯ વર્ષના થયા

 પૂરૃં નામ : ગુલામનબી આઝાદ જન્મ : ૭ માર્ચ ૧૯૪૯ (જમ્મુ-કાશ્મીર, ભારત) કાર્યક્ષેત્ર : કોંગ્રેસ કમિટીના રાજકીય સચિવ જમ્મુ-કાશ્મીર ના પૂર્વ મુખ્ય મંત્રી અભ્યાસ : કાશ્મીર યુનિવસીર્ટીથી જુલાર્જીમાં માસ્ટર ઓફ સાયન્સ પૂરૃં કર્યું. વિશેષ : ૧૯૯૦ -૧૯૯૬ દરમ્યાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય નો હોદ્દો સંભાળ્યો

 ગુલામ નબી આઝાદનો જન્મ ૭ માર્ચ ૧૯૪૯માં જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોની ગામમાં થયો હતો. તેઓ પોતાની સ્કૂલમાંભણીને આગળ અભ્યાસ માટે કાશ્મીર ગયા અનેજીજીએમથી પોતાની બેચલરની ડિગ્રી ખતમ કરીદીધી. વિજ્ઞાનમાં વિજ્ઞાન કોલેજ પછી તેમણે ૧૯૭રમાં કાશ્મીર યુનિ.થી જુર્લાજીમાં માસ્ટર ઓફ સાયન્સ પૂરૃં કર્યું.

૧૯૮૦માં તેમણે અખિલ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ રૂપે નિયુકત કરવામાં આવ્યા હતા.

૧૯૮૦માં મહારાષ્ટ્રના વાશિમ (લોકસભા ચૂંટણીક્ષેત્ર)થી સાતમી લોકસભામાટે પસંદ કરવામાં આવ્યાબાદ આઝાદે ૧૯૮રમાં કાનૂન, ન્યાય અને કંપનીના મામલાઓના મંત્રાલયનાપ્રભારી ઉપમંત્રી રૂપે કેન્દ્ર સરકારમાં પ્રવેશ કર્યો. આના પછી તે ૧૯૮૪માંઆઠમી લોકસભા  માટે પસંદકરવામાં આવ્યા અને રાજ્યસભા રૂપે મહારાષ્ટ્રના પ્રથમ સભ્ય (૧૯૯૦-૧૯૯૬) હતા.

 જમ્મુ-કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક ગઠબંધન દળના પીપલ્સડે મોક્રેટિક  પાર્ટીએ આઝાદની સરકાર માટે પોતાનું સમર્થન પાછું લઈ લીધું અને આત્મવિશ્વાસ માટે અનુરોધકરીને પોતાની સરકાર બનાવી રાખવાની કોશિશકરવાને બદલે આઝાદે ૭ જુલાઈ ર૦૦૮એ રાજીનામું આપ્યું અને પછી પદ છોડીદીધું.

૧૧ જુલાઈ ર૦૦૮એ બીજા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાંડો. મનમોહન સિંહના નેતૃત્વમાં આઝાદને ભારતના સ્વાસ્થ્ય મંત્રી રૂપે શપથ અપાવવામાં આવી હતી.

જૂન ર૦૧૪માં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધને લોકસભામાં બહુમતી મેળવી અને કેન્દ્રીય સરકારનીરચના કરી. આઝાદને રાજ્યસભામાં વિપક્ષના નેતારૂપે નિયુક્ત કરવામાં આવ્યાહતા જ્યાં કોંગ્રેસે અત્યારે પણ બહુમત  છે.

(4:13 pm IST)