Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ચીનને ખ્યાલ છે કે પી.એમ. મોદીની છાતી પ૬ નથી ,૪ ઇંચની છે : પી.એમ. મોદી સાથે મારી ચર્ચા કરાવો તે ડરપોક માણસ : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જયારે ચીન એ ડોકલામમાં પોતાની સેના મોકલી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન જઇ ત્યાંની સરકાર સાથે હાથ જોડયા હતા. તે સમયે ચીનની સરકારને ખ્યાલ આવ્યો હતો કે પ્રધાનમંત્રી મોદીની છાતી પ૬ ઇંચની નથી, પણ  ૪ ઇંચની છે.

(10:52 pm IST)