Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુપ્રીમ કોર્ટએ બિહારથી દિલ્હી ટ્રાન્સફર કર્યો મુજફફરપુર બાલિકા ગૃહ રેપ કેસ

સુપ્રીમ કોર્ટએ નિષ્તક્ષ તપાસ માટે જરૂરી બતાવતા જણાવ્યુ કે બિહારના મુજફફરપુર બાલિકા ગૃહરેપ કેસને પટનાથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. સૂપ્રિમ કોર્ટએ સાકેલ કોર્ટને બે અઠવાડિયામાં આ મામલાની સુનાવણી શરૂ કરવા અને ૬ મહિનાની અંદર એને પુરો કરવા કહ્યુ છે.

(10:51 pm IST)