Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

તમિલ ફિલ્મ મેકરની પત્નીની હત્યાઃ લાશના ટૂકડા કરી કચરા ટોપલીમાં નાખ્યા

તામિલનાડુ પોલીસએ જણાવ્યું કે  પ૧ વર્ષીય તમિલ ફિલ્મ મેકર ગોપાલકૃષ્ણન ની પત્ની સંધ્યાની હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા કરી એને કચરા ટોપલીમાં  નાખવાના આરોપમાં  ધરપકડ કરવામા આવી. બંનેએ તલ્લાકની અરજી પણ આપેલ હતી. જો કે પોલીસને હત્યામાં અન્ય લોકો સામેલ હોવાની શંકા છે.

(10:50 pm IST)