Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મની લેન્ડરીંગ કેસમા ઇડી ઓફિસમાં રોબર્ટ વાડ્રા : પ્રિયંકા ઇડી ઓફીસ મુકવા ગઇ

સોનિયા ગાંધીના જમાઇ  અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા મનિ લોન્ડરીંગના એક મામલામાં રજૂ થવા પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ની ઓફીસ પહોંચ્યા. વાડ્રાની પત્ની પ્રિયંકા એમને ઇડી ઓફીસ સુધી મૂકવા પહોંચી આ મામલો લંડનમાં ૧૯ લાખ પાઉન્ડની કિંમતવાળી સંપત્તિની ખરીદીમા મની લોન્ડરીંગના આરોપોને સંબંધિત છે.

(12:00 am IST)