Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડે સમારોહના મીડિયા કવરેજ પર પ્રતિબંધ

પાકિસ્તાનની ઇલેક્ટ્રોનિક મીડિયા પર નજર રાખનાર સંસ્થાએ સ્થાનિક મીડિયાને વેલેન્ટાઈન ડે સમારોહને બતાવવું કે પ્રોત્સાહિત કરાવથી બચવા નિર્દેશ આપ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે 13 ફેબ્રુઆરી-2017ના રોજ એક નાગરિકની અરજી પર નિર્ણંય કરતા વેલેન્ટાઈન દે પર દેશભરમાં સાર્વજનિક સ્થાનો અને સરકારી કાર્યાલયોમાં થનાર સમારોહ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો હતો

(1:03 am IST)