Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોદી સરકાર માત્ર સપના બતાડે છેઃ ૩૦ દિવસમાં પુરા કરવાના વચન ૩ વર્ષે પણ પુરા નથી કર્યાઃ અન્ના હઝારે

જબલપુરઃ સામાજીક કાર્યકર અન્ના હઝારેના મોદી સરકાર ઉપર પ્રહારોઃ સત્તામાં આવતા પહેલા સરકારે જે વચનો ૩૦ દિવસમાં પુરા કરવાના આપ્યા હતા તે ૩ વર્ષે પણ પુરા નથી થયાઃ બધા પક્ષો સત્તાથી પૈસા અને પૈસાથી સત્તા કમાવવામાં લાગ્યા છેઃ મોદી સરકાર માત્ર સપના બતાવે છેઃ ૩૦ દિવસમાં કાળુ નાણુ ભારત લાવવા કહ્યુ હતુ, ૧પ-૧પ લાખ દરેકના ખાતામાં લાવી દેવાની વાત કહી હતી પરંતુ આજ સુધી ૧પ લાખ તો શું ૧પ રૂપિયા પણ નથી આવ્યાઃ હું સરકારને ઘેરવા ર૩ માર્ચથી આંદોલન કરીશઃ જે થકી ખેડુતોની દશા સુધારવા અને લોકપાલ ખરડો લાવવાની માંગ કરાશે.

(10:31 am IST)