Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

શેરબજારમાં સવારનો સુધારો બપોરે ધોવાયોઃ ઇન્ટ્રા-ડે સેન્સેકસ પર૧ અપ

મુંબઇઃ આજે શેરબજારમાં સવારનો સુધારો બપોરે ધોવાયોઃ ઇન્ટ્રા-ડે સેન્સેકસ પર૧ અપ સાથે ૪૧૧૭૬ અને નીફટી ૧પ૧ અપ સાથે ૧ર૧૪૪ હતોઃ બપોરે પ્રોફીટ બુકીંગઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ૧૭૧ પોઇન્ટ અપ સાથે ૪૦૮૪૮ અને નીફટી ૪૬ અપ સાથે ૧ર૦૩૯ ઉપર છેઃ ડોલર સામે રૂપીયો ૭૧.૭૯ ઉપર ટ્રેડ કરે છે.

(3:38 pm IST)