Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ભારત કે જયાં વિદ્યાર્થીઓથી વધારે ગાયોને સુરક્ષા મળે છેઃ જેએનયુ હિંસા પર ટવિંકલ ખન્નાની ટિપ્‍પણી

ટવિંકલ ખન્નાએ જેએનયુ હિંસાને લઇ ટવિટ કર્યુ છે કે ભારત કે જયાં વિદ્યાર્થીઓથી પણ વધારે સુરક્ષા ગાયોને મળે છે. આવો દેશ પણ છે જે હવે હિંસા આગળ ઝુકતો નથી.

એમણે કાલે એઅમયુ, આજે જેએનયુ, અને કાલે તુમ હેડલાઇનવાળી ખબર શેયર કરી લખ્‍યું હિંસાથી લોકોને દબાવી નથી શકાતા અને વધારે પ્રદર્શન રસ્‍તાઓ પર વધોર લોકો હશે.

જેએનયુ છાત્ર સંઘ અધ્‍યક્ષના પિતાએ કહ્યું ઘાયલ પુત્રીની તસ્‍વીર જોઇ મારી પત્‍ની બિમાર પડી ગઇ હતી.

(8:52 am IST)