Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ર૦ વર્ષીય સ્‍ટોકરએ કેરળમાં ૧૯ વર્ષીય છોકરીની હત્‍યા કરીઃ પછી પોતે પણ આત્‍મહત્‍યા કરી લીધી

કેરળમાં એક ર૦ વર્ષીય સ્‍ટોકર ( પીછો કરનારો શખ્‍સ) એ ૧૯ વર્ષીય છોકરીની હત્‍યા કર્યા પછી આત્‍મહત્‍યા કરી લીધી.

શખ્‍સએ કથિત તૌર પર ઘરમાં ઘૂસી છોકરીનુ ગળું કાપી નાખ્‍યુ અને ચીસ સાંભી જયારે છોકરીના પરિજન રુમમાં પહોંચ્‍યા તો એમણે બંનેને મૃત જોયા. છોકરીની માતાના અનુસાર બંને પહેલા રિલેશનશીપમાં હતા પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(12:00 am IST)